ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકવિજ્યશિષ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તિલકવિજ્યશિષ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તિલકવિજયશિષ્ય
|next =  
|next = તિલકશેખર
}}
}}

Latest revision as of 07:22, 15 August 2022


તિલકવિજ્યશિષ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન. તપગચ્છના વિજ્યસિંહસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજ્યશિષ્ય તિલકવિજ્ય (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૪ કડીની ‘વીરજિન-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]