ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકશેખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તિલકશેખર [ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. ‘નેમરાજુલ-બારમાસા’ (લે.ઈ.૧૭૬૩; અંશત: મુ.)ના કર્તા. સંદર્ભ : જૈનયુગ, માહ-ફાગણ ૧૯૮૪ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં.મોહનલાલ દ. દેશાઈ.[ર.ર.દ.]