ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજબાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તેજબાઈ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તેજપાલ-૫
|next =  
|next = તેજરત્નસૂરિશિષ્ય
}}
}}

Latest revision as of 07:30, 15 August 2022


તેજબાઈ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજનાં શિષ્યા અને સમકાલીન. વતન નડિયાદ. વૈરાગ્યબોધક ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે અને સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં હોવાનો ઉલ્લેખ મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]