ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાનિધિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાનિધિ'''</span> [ ]: આ કવિએ શંકરની સ્તુતિને સાંકળ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દયાતિલક-૧
|next =  
|next = દયામેરુ
}}
}}

Latest revision as of 12:21, 17 August 2022


દયાનિધિ [ ]: આ કવિએ શંકરની સ્તુતિને સાંકળીને કરેલી ૧૬ કડીની ‘પંદર-તિથિ’ (મુ.) તથા હિંદી મિશ્ર ગુજરાતી ભાષાનાં ૨ શંકરવિષયક પદો રચેલાં છે. કૃતિ: ૧ અભમાલા; ૨. અંબિકા કાવ્ય તથા શક્તિ કાવ્ય, પ્રકા. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)[કી.જો.]