ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસાગર-૨-દામોદર મુનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાસાગર-૨/દામોદર(મુનિ)'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દયાસાગર_બ્રહ્મ-૧ | ||
|next = | |next = દયાસાર | ||
}} | }} |
Latest revision as of 12:24, 17 August 2022
દયાસાગર-૨/દામોદર(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ઉધયસાગરના શિષ્ય. ૩૬૫ કડીની ‘સુરપતિકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, બીજા ભાદરવા સુદ ૬, સોમવાર), દુહાબદ્ધ ‘મદનશતક’ (ર.ઈ.૧૬૧૩) તથા ૫૬૮ કડીના ‘મદનકુમાર-રાસ/મદન નરેશ્વર ચંદ્ર શ્રેષ્ઠિ ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]