ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનકુશલ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનકુશલ'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ...."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દાન-૧
|next =  
|next = દાનવિજ્ય
}}
}}

Latest revision as of 12:30, 17 August 2022


દાનકુશલ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત રત્નકુશલના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦ થી ઈ.૧૬૫૭)ની જીવનરેખા સાથે તેમની પ્રશસ્તિ કરતી, તેમની હયાતીમાં રચાયેલ, ૧૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.

કૃતિ : ઐસમાલા : ૧(+સં.).
[ર.ર.દ.]