ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનવિમલ'''</span> [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દાનવિનય-દાનવિજ્ય
|next =  
|next = દાનશેખર_ગણિ
}}
}}

Latest revision as of 12:32, 17 August 2022


દાનવિમલ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિબુધવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૨થી ઈ.૧૭૫૮)ના શિષ્ય. ‘દાન’ એ નામછાપથી મળતા ૭ કડીના ‘નેમિનાથ-જિનસ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [ર.ર.દ.]