ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપવિજ્ય'''</span> : આ નામે ‘ચક્રેશ્વરીની ગરબી/સ્...")
 
No edit summary
 
Line 12: Line 12:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દીપરાજ
|next =  
|next = દીપવિજ્ય-૧_દીપ્તિવિજ્ય
}}
}}

Latest revision as of 13:03, 17 August 2022


દીપવિજ્ય : આ નામે ‘ચક્રેશ્વરીની ગરબી/સ્તવન’ (મુ.), ‘ઝાંઝરિયામુનિ-સઝાય’ વગેરે ઘણી કૃતિઓ મળે છે તેમાંથી મોટા ભાગની કૃતિઓ સમય વગેરે કારણને લીધે દીપવિજ્ય-૨ની ગણી છે પરંતુ બધી જ કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે. દીપવિજ્યને નામે ૨૨ કડીની ‘ચતુર્દશીતિથિ વિરાધક દેવસૂરિ-નવમનિહન્વગચ્છવર્ણન’ (લે. સં. ૨૦મી સદી અનુ.) તથા કવિ દીપવિજ્યને નામે ‘જીવની ઉત્પત્તિના પંદરસો સિત્તેર સ્થાનનો વિવરો’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે પણ દીપવિજ્ય-૨ની કૃતિઓ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]