ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય-૧ દીપ્તિવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપવિજ્ય-૧/દીપ્તિવિજ્ય'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તર...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દીપવિજ્ય
|next =  
|next = દીપવિજ્ય-૨
}}
}}

Latest revision as of 13:03, 17 August 2022


દીપવિજ્ય-૧/દીપ્તિવિજ્ય [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત માનવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલો ૩ અંક (=૩ ખંડ) અને ૩૧ ઢાળનો દુહાદેશી બદ્ધ ‘મંગલકલશ-રાસ’  (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, આસો સુદ ૧૫; મુ.) ઉપકથાઓને ગૂંથી લેતા એના કૌતુક રસિક વૃત્તાંત તથા પ્રાસાદિક અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય બને છે. આ ઉપરાંત કવિએ ‘ક્યવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૫, આસો સુદ ૫, બુધવાર) રચેલ છે. કૃતિ : મંગલકલશ કુમારનો રાસ, પ્ર.શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૯. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ર.સો.]