ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપવિજ્ય-૪'''</span> [                ] : તપગચ્છન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દીપવિજ્ય-૩
|next =  
|next = દીપવિજ્યશિષ્ય
}}
}}

Latest revision as of 13:04, 17 August 2022


દીપવિજ્ય-૪ [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત પદ્મવિજ્યના શિષ્ય. સંભવત: વિજ્યસેનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૫)માં રચાયેલ ૧૨ કડીના ‘પર્યુષણપર્વ-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧,૩. [ર.સો.]