ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન ગણિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવરત્ન(ગણિ)-૨'''</span> [ઈ.૧૭૫૯માં હયાત] : લઘુતપગચ્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવરત્ન-૧
|next =  
|next = દેવરત્ન-૩
}}
}}

Latest revision as of 13:18, 17 August 2022


દેવરત્ન(ગણિ)-૨ [ઈ.૧૭૫૯માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં વિજ્યરત્નના શિષ્ય. ૪ ખંડ, ૫૧ ઢાળ અને ૧૫૭૨ કડીના ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, કારતક/ભાદરવો-)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]