ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિજ્ય-૪'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવવિજ્ય-૩ | ||
|next = | |next = દેવવિજ્ય-૫ | ||
}} | }} |
Latest revision as of 13:22, 17 August 2022
દેવવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વિજ્યસિંહસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૨૬થી ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૬ ઢાળની ‘પંચરમેષ્ઠી-સઝાય’ (મુ.), ૯ કડીની ‘ચૌદ નિયમની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ/દશમની સ્તુતિ’ના કર્તા. કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]