ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મ-૩'''</span> [ઈ.૧૮૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મ-૨
|next =  
|next = ધર્મકલશ
}}
}}

Latest revision as of 12:58, 18 August 2022


ધર્મ-૩ [ઈ.૧૮૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. એમનું ૪ ઢાળનું ‘જિન પ્રતિમા-સ્થાપનગર્ભિત-શંખેશ્વરપાર્શ્વનાથ-સ્ત્વન’ (લે. ઈ.૧૮૩૯; મુ.) મુદ્રિત પાઠમાં તેમ જ હસ્તપ્રતયાદીમાં વચ્ચેની થોડીક ગુરુપરંપરા જુદી બતાવે છે. માત્ર ‘ધર્મ’ નામછાપ ધરાવતી આ કૃતિ ધર્મવિજ્યને નામે તથા ભૂલથી રત્નવિજ્યને નામે પણ નોંધાયેલી છે. કવિએ આ ઉપરાંત ૧૧ કડીની ‘બે-ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિની સઝાય’ (મુ.) રચી છે. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]