ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુરામ-નથુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નથુરામ/નથુ'''</span> [ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ (લે.ઈ.૧૭૮૪)મા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નથુકલ્યાણ
|next =  
|next = નથુરામ-૧
}}
}}

Latest revision as of 06:47, 27 August 2022


નથુરામ/નથુ [ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ (લે.ઈ.૧૭૮૪)માં લક્ષ્મી અને પાર્વતી વ્યાજોક્તિથી પરસ્પરના પતિની નિંદા કરે છે. આ તથા વિદુરનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ વર્ણવતું ‘વિદુરભાવ’ એ ૨ કૃતિઓમાં નામછાપ માત્ર ‘નથુ’ મળે છે. આ ઉપરાંત આ કવિએ ‘કક્કો’, ‘ચેતવણી’ અને કેટલાંક પદો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]