ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયણરંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયણરંગ'''</span> [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન સાધુ. ‘અર્બુદાચલબૃહત-સ્તવન’ (લે.ઈ.૧૭૩૮)ના કર્તા. કવિ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના રાજલાભ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના પ્રશિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નયચંદ્ર_સૂરિ-૧ | ||
|next = | |next = નયનકમલ | ||
}} | }} |
Latest revision as of 06:52, 27 August 2022
નયણરંગ [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન સાધુ. ‘અર્બુદાચલબૃહત-સ્તવન’ (લે.ઈ.૧૭૩૮)ના કર્તા. કવિ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના રાજલાભ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના પ્રશિષ્ય હોવા સંભવ છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]