ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનસુખ નેનસુખ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયનસુખ/નેનસુખ''' </span> [ઈ.૧૫૯૩માં હયાત] : શ્રાવક કવિ. કેશવરાજ/કેસરાજના પુત્ર. હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ૩૧૦ કડીની ‘વૈદ્યકસાર/વૈદ્યમનોત્સવ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નયનશેખર | ||
|next = | |next = નયપ્રમોદ | ||
}} | }} |
Latest revision as of 06:55, 27 August 2022
નયનસુખ/નેનસુખ [ઈ.૧૫૯૩માં હયાત] : શ્રાવક કવિ. કેશવરાજ/કેસરાજના પુત્ર. હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ૩૧૦ કડીની ‘વૈદ્યકસાર/વૈદ્યમનોત્સવ’ (ર.ઈ.૧૫૯૩/સં.૧૬૪૯, ચૈત્ર સુદ ૨, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી.; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકેટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [કી.જો.]