ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી-૩ નાનો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાનજી-૩/નાનો'''</span> [                ] : કચ્છના તેરા ગામના રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા હોકો, બીડી, અફ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નાનજી-૨
|next =  
|next = નાના
}}
}}

Latest revision as of 12:25, 27 August 2022


નાનજી-૩/નાનો [                ] : કચ્છના તેરા ગામના રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા હોકો, બીડી, અફીણ જેવાં વ્યસનોની ટીકા અને હરિના દાસની પ્રશંસા કરતા ૬ કુંડળિયા (મુ.) તથા હિંદીમાં ધર્મવિમુખના આચાર-વ્યવહાર વિશેની ૯ સાખી(મુ.)ના કર્તા. કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૧. [શ્ર.ત્રિ.]