ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-રાસ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નેમિનાથ-રાસ’'''</span>  : ત્રિપદીની ૨૩ કડીના આ અજ્ઞાતકર્તૃક રાસ (લે.સં.૧૫મી સદી અનુ.; મુ.)નો આરંભ નમસ્કારને બદલે સીધો વસંતના પ્રકૃતિવર્ણનથી થાય છે ને શણગાર સજીને નીક...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’
|next =  
|next = ‘નેમિનાથ-હમચડી’
}}
}}

Latest revision as of 13:08, 27 August 2022


‘નેમિનાથ-રાસ’  : ત્રિપદીની ૨૩ કડીના આ અજ્ઞાતકર્તૃક રાસ (લે.સં.૧૫મી સદી અનુ.; મુ.)નો આરંભ નમસ્કારને બદલે સીધો વસંતના પ્રકૃતિવર્ણનથી થાય છે ને શણગાર સજીને નીકળેલી સુંદરીઓ દ્વારા નેમિનાથનું ચરિત્રગાન પ્રસ્તુત થાય છે. નેમિનાથનું ગુણવર્ણન કરી એમની ટૂંકી જીવનરેખા આપતા આ કાવ્યમાં લગ્નોત્સવ, જાન ને રાજિમતીના સૌંદર્ય-શણગારનાં વર્ણનો તથા સાહજિક રમણીય પ્રાસાનુપ્રાસયુક્ત શબ્દશૈલી આસ્વાદ્ય છે. કૃતિ : પ્રાગુકાસંચય (+સં.). સંદર્ભ : મરાસસાહિત્ય. [જ.કો.]