ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરમાનંદ'''</span> : આ નાામે કોઈ જૈનેતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને ૬ કડીની ‘ધર્મપ્રકાશની સઝય’(મુ.) અને ‘દેવકી ષટ્પુત્ર-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પરમાણંદ | ||
|next = | |next = પરમાણંદ-૧ | ||
}} | }} |
Latest revision as of 11:32, 31 August 2022
પરમાનંદ : આ નાામે કોઈ જૈનેતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને ૬ કડીની ‘ધર્મપ્રકાશની સઝય’(મુ.) અને ‘દેવકી ષટ્પુત્ર-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પરમાનંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. પરમાનંદપ્રકશપદમાલા, સં. રજનીકાંત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૩. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ. ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. ગૂહાયાદી.[ચ.શે.કી.જો.]