અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/માનવીનું હૈયું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> માનવીના હૈયાને નંદવામાં વાર શી? {{Right|}}અધબોલ્યા બોલડે, {{Right|}}થોડે અબ...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
માનવીના હૈયાને નંદવામાં વાર શી? | માનવીના હૈયાને નંદવામાં વાર શી? | ||
{{ | {{space}}અધબોલ્યા બોલડે, | ||
{{ | {{space}}થોડે અબોલડે. | ||
પોચાશા હૈયાને પીજવામાં વાર શી? | પોચાશા હૈયાને પીજવામાં વાર શી? | ||
{{ | {{space}}સ્મિતની જ્યાં વીજળી, | ||
{{ | {{space}}જરીશી કરી વળી, | ||
એના એ હૈયાને રંજવામાં વાર શી? | એના એ હૈયાને રંજવામાં વાર શી? | ||
એવા તે હૈયાને નંદવામાં વાર શી? | એવા તે હૈયાને નંદવામાં વાર શી? |
Revision as of 12:49, 23 June 2021
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે.
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭