ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બિલ્હ-વિલ્હણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બિલ્હ/વિલ્હણ'''</span> : બિલ્હને નામે ‘જિનચંદ્રસૂરિસ્તુતિ (લે.સં.૧૭મી સદી), વિલ્હણને નામે ‘હીરકલશમુનિ-સ્તુતિ’ (લે.સં.૧૭મી સદી) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = બાળકદાસ-૨
|next =  
|next = ‘બિલ્હણ-પંચાશિકા’
}}
}}

Latest revision as of 06:51, 2 September 2022


બિલ્હ/વિલ્હણ : બિલ્હને નામે ‘જિનચંદ્રસૂરિસ્તુતિ (લે.સં.૧૭મી સદી), વિલ્હણને નામે ‘હીરકલશમુનિ-સ્તુતિ’ (લે.સં.૧૭મી સદી) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો.]