Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાળકદાસ-૨
Language
Watch
View source
બાળકદાસ-૨
[ ] ત્રિકમદાસના શિષ્ય. કબીર પરંપરાના કવિ. તેમનું ૪ કડીનું ૧ ભજન(મુ.) મળે છે.
કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ.
[કી.જો.]
←
બાળકદાસ-૧
બિલ્હ-વિલ્હણ
→