ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાન-ભવાનદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભવાન/ભવાનદાસ'''</span> : આ નામે ૫૨ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’ એ જૈન કૃતિ અને રામભક્તિ, કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ અને આત્મજ્ઞાનનાં પદો(મુ.) વગેરે જૈનેતર કૃતિઓ મળે છે. {{Poem2Cl...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભલો | ||
|next = | |next = બૃહત્ કાવ્યદોહન | ||
}} | }} |
Latest revision as of 10:33, 5 September 2022
ભવાન/ભવાનદાસ : આ નામે ૫૨ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’ એ જૈન કૃતિ અને રામભક્તિ, કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ અને આત્મજ્ઞાનનાં પદો(મુ.) વગેરે જૈનેતર કૃતિઓ મળે છે.