ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણ-૪-ભાણવિજ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણ-૪/ભાણવિજ્ય'''</span> [                ] : તપગચ્છના જૈન સાધુ. ભાવવિજ્યના શિષ્ય. ૨૩ કડીનું અષ્ટાપદનનો મહિમા દર્શાવતું ‘અષ્ટાપદ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી; મુ.) અને ૨૨ ક...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભાણ-૩-ભાણચંદ્ર-ભાનુચંદ્ર-ભાણજી
|next =  
|next = ‘ભાણગીતા-રવિગીતા’
}}
}}

Latest revision as of 10:43, 5 September 2022


ભાણ-૪/ભાણવિજ્ય [                ] : તપગચ્છના જૈન સાધુ. ભાવવિજ્યના શિષ્ય. ૨૩ કડીનું અષ્ટાપદનનો મહિમા દર્શાવતું ‘અષ્ટાપદ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી; મુ.) અને ૨૨ કડીનો ‘ગોડી પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]