ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીખુ-ભીખમજી-ભીખાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીખુ/ભીખમજી/ભીખાજી'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૪] : તેરાપંથના સ્થાપક. ઈ.૧૭૫૨માં રઘુનાથ પાસે દીક્ષા. નવીન દીક્ષા ઈ.૧૭૬૧માં. ‘બારવ્રત-ચોપાઈ’, ‘અનુકંપા-ઢાલ’,...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભીખાભાઈ-ભીખો
|next =  
|next = ભીમ-ભીમો
}}
}}

Latest revision as of 11:27, 5 September 2022


ભીખુ/ભીખમજી/ભીખાજી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૪] : તેરાપંથના સ્થાપક. ઈ.૧૭૫૨માં રઘુનાથ પાસે દીક્ષા. નવીન દીક્ષા ઈ.૧૭૬૧માં. ‘બારવ્રત-ચોપાઈ’, ‘અનુકંપા-ઢાલ’, ‘નવતત્ત્વ-ચોપાઈ’, અને ‘નિક્ષેપાવિચાર’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે : ૧૯(૨).[ગી.મુ.]