ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંગળીબાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
|previous = મંગળદાસ
|previous = મંગળદાસ
|next = મંછારામ
|next = મંછારામ
}}

Latest revision as of 15:49, 7 September 2022


મંગળીબાઈ [                ] : પાટણનાં વતની. જ્ઞાતિએ નાગર. તેમણે કેટલાંક છૂટક પદોની રચના કરી છે. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]