< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
મંગળીબાઈ [ ] : પાટણનાં વતની. જ્ઞાતિએ નાગર. તેમણે કેટલાંક છૂટક પદોની રચના કરી છે.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]