ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણંદ-ભગત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણંદ(ભગત)'''</span> [ઈ.૧૯મી સદી] : હરિજન કવિ. જ્ઞાતિએ ચમાર. કામરોળ (જિ.ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન મુ.)ના કર્તા. કૃ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માણદાસ-માણવદાસ
|next =  
|next = માણિક-માણિક્ય_મુનિ-સૂરિ
}}
}}

Latest revision as of 15:54, 7 September 2022


માણંદ(ભગત) [ઈ.૧૯મી સદી] : હરિજન કવિ. જ્ઞાતિએ ચમાર. કામરોળ (જિ.ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન મુ.)ના કર્તા. કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭.[શ્ર.ત્રિ.]