ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૬૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિવેકવિજ્યની પરંપરામાં માણિક્યવિજ્યના શિષ્ય. ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭; કવિના સ્વહસ્તાક્ષરમાં)ના કર્તા. સ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મેઘવિજ્ય
|next =  
|next = મેઘવિજ્ય-૨
}}
}}

Latest revision as of 04:52, 8 September 2022


મેઘવિજ્ય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિવેકવિજ્યની પરંપરામાં માણિક્યવિજ્યના શિષ્ય. ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭; કવિના સ્વહસ્તાક્ષરમાં)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]