ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુનંદન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેરુતુંગ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મૂળ પ્રાકૃત કૃતિ ‘નવતત્ત્વ પ્રકરણ’ પરના વિવરણના કર્તા. મેરુતુંગસૂર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મેરુતુંગ_સૂરિ_શિષ્ય | ||
|next = | |next = મેરુનંદન_ઉપાધ્યાય-૧ | ||
}} | }} |
Latest revision as of 04:56, 8 September 2022
મેરુતુંગ(સૂરિ)શિષ્ય [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મૂળ પ્રાકૃત કૃતિ ‘નવતત્ત્વ પ્રકરણ’ પરના વિવરણના કર્તા. મેરુતુંગસૂરિનો સમય ઈ.૧૩૪૭/૪૯-ઈ.૧૪૧૫/૧૭ મળે છે. તેને આધારે તેમના શિષ્યનો સમય ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ સુધીનો ગણી શકાય. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]