ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસુંદર-૨ ભાગચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજસુંદર-૨/ભાગચંદ'''</span> [ઈ.૧૭૧૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હીરકીર્તિની પરંપરામાં વાચક રાજલાભના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, માગશર સુદ-; અંશત: મુ.)ના કર્તા....")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રાજસુંદર-૧
|next =  
|next = રાજસોમ
}}
}}

Latest revision as of 04:57, 10 September 2022


રાજસુંદર-૨/ભાગચંદ [ઈ.૧૭૧૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હીરકીર્તિની પરંપરામાં વાચક રાજલાભના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, માગશર સુદ-; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]