ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર-૮'''</span> [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની ક્ષેમકીર્તિ શાખાના જૈન સાધુ. શિવચંદના શિષ્ય. ૧૦ કડીની ‘દશાર્ણભદ્રની સઝાય’(મુ.), ૧૦ કડીનું ‘શ્રી ફલવર્ધિમંડન પા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રામચંદ્ર-૭
|next =  
|next = રામચંદ્ર-૯
}}
}}

Latest revision as of 06:25, 10 September 2022


રામચંદ્ર-૮ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની ક્ષેમકીર્તિ શાખાના જૈન સાધુ. શિવચંદના શિષ્ય. ૧૦ કડીની ‘દશાર્ણભદ્રની સઝાય’(મુ.), ૧૦ કડીનું ‘શ્રી ફલવર્ધિમંડન પાર્શ્વજિન-સ્તવન’(મુ.), રાજસ્થાની અસર દર્શાવતી ‘કર્મબંધવિચાર’ (ર.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭ કારતક-૫) અને ‘તેર કાઠિયા-સઝાય’ (ર.ઈ.૧૮૫૪/સં.૧૯૧૦, ભાદરવા સુદ ૧૦) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]