ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામદાસ'''</span> : આ નામે ‘નવરસ’ તથા કેટલાંક કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં પદ (૩ મુ.) મળે છે. તેમનાં કર્તા કયા રામદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નક...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રામજી
|next =  
|next = રામદાસ-૧
}}
}}

Latest revision as of 06:26, 10 September 2022


રામદાસ : આ નામે ‘નવરસ’ તથા કેટલાંક કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં પદ (૩ મુ.) મળે છે. તેમનાં કર્તા કયા રામદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧-૨; ૩. ફૉહનામાવલિ.[નિ.વો.]