ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામજી


રામજી : આ નામે ‘નાગદમન’ (લે.સં.૧૯મી સદી અનુ.) અને ‘સુભાષિતો’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે.

સંદર્ભ : ડિકૅટલૉગબીજે.
[શ્ર.ત્રિ.]