ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભોદય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાભોદય'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ] : જૈન સાધુ. ભુવનકીર્તિના શિષ્ય. ૧૫ કડીના ‘નેમિરાજીમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૧૫; અંશત: મુ.), ૧૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લાભહર્ષ | ||
|next = | |next = લાલ_મુનિ_લીલો | ||
}} | }} |
Latest revision as of 12:07, 10 September 2022
લાભોદય [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ] : જૈન સાધુ. ભુવનકીર્તિના શિષ્ય. ૧૫ કડીના ‘નેમિરાજીમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૧૫; અંશત: મુ.), ૧૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (શંખેશ્વર) (ર.ઈ.૧૬૩૯/સં.૧૬૯૫, માગશર વદ ૯) અને ૧૦ કડીના ‘સીમંધરજિન-સ્તવન’ના કર્તા. કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]