Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભહર્ષ
Language
Watch
View source
લાભહર્ષ
[ઈ.૧૬૭૦માં હયાત] : જૈન. ૧૯ કડીના ‘નેમિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૦)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]
←
લાભસાગર
લાભોદય
→