વસુધા/ભવભવને ઘાટે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભવભવને ઘાટે|}} <poem> એક અનંત ઉચાટે :: વિચરું ભવભવને ઘાટે. ક્ષિતિજકિનારે પાંખ પછાડું, દિગન્તને ઉંબર ડગ માંડું, સૂર્ય તણી પરકમ્મા કોટિ :: આદરું તુજ માટે. વિચરુંo જીવનનાં ભાથાં લઈ બાં...")
 
No edit summary
Line 5: Line 5:
એક અનંત ઉચાટે
એક અનંત ઉચાટે
:: વિચરું ભવભવને ઘાટે.
:: વિચરું ભવભવને ઘાટે.
ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
સૂર્ય તણી પરકમ્મા કોટિ
સૂર્ય તણી પરકમ્મા કોટિ
:: આદરું તુજ માટે. વિચરુંo
:: આદરું તુજ માટે. વિચરુંo
જીવનનાં ભાથાં લઈ બાંધી,
જીવનનાં ભાથાં લઈ બાંધી,
મૃત્યુ તણું વનવગડા વીંધી,
મૃત્યુ તણું વનવગડા વીંધી,

Revision as of 10:33, 14 September 2022

ભવભવને ઘાટે

એક અનંત ઉચાટે
વિચરું ભવભવને ઘાટે.

ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
સૂર્ય તણી પરકમ્મા કોટિ
આદરું તુજ માટે. વિચરુંo

જીવનનાં ભાથાં લઈ બાંધી,
મૃત્યુ તણું વનવગડા વીંધી,
કાળકિનારે ભટકું હરદમ
તવ દર્શન તલસાટે. વિચરુંo