ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યારુચિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યારુચિ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં હર્ષરુચિના શિષ્ય. ૧૦૩ ઢાલ અને ૨૫૦૫ કડીના ‘ચંદ્રનૃપ-ચોપાઈ/ચંદરાજા-રસ’ (ર.ઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિદ્યારત્ન | ||
|next = | |next = વિદ્યાલક્ષ્મી_ગણિ | ||
}} | }} |
Latest revision as of 04:29, 16 September 2022
વિદ્યારુચિ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં હર્ષરુચિના શિષ્ય. ૧૦૩ ઢાલ અને ૨૫૦૫ કડીના ‘ચંદ્રનૃપ-ચોપાઈ/ચંદરાજા-રસ’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, કરાતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. કૃતિનો આરંભ ઈ.૧૬૫૫માં થયો હતો તેવો ઉલ્લેખ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]