ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિવિજય-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃદ્ધિવિજય-૩'''</span> [ઈ.૧૭૫૩માં હયાત] : તપગચ્છની વિજયક્ષમા, વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ‘ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, વૈશાખ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વૃદ્ધિવિજય-૨
|next =  
|next = વૃદ્ધિવિમલ-
}}
}}

Latest revision as of 05:12, 17 September 2022


વૃદ્ધિવિજય-૩ [ઈ.૧૭૫૩માં હયાત] : તપગચ્છની વિજયક્ષમા, વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ‘ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં. ૧૮૦૯, વૈશાખ સુદ ૬, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]