ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીકરણ-વાચક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = શ્રીકરણ-વાચક
|previous = શ્રાવણ-
|next = શ્રીકરણ-૧
|next = શ્રીકરણ-૧
}}
}}

Latest revision as of 05:11, 18 September 2022


શ્રીકરણ(વાચક) : આ નામે ૮ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય/દશમાધ્યાયની સઝાય/સમોવસરણની સઝાય’ (મુ.) મળે છે. આ કર્તા શ્રીકરણ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. દેસ્તસંગ્રહ; ૩. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]