ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હંહરત્ન-૧'''</span> [અવ.ઈ.૧૭૪૨/હં.૧૭૯૮, ચૈત્ર હુદ ૧૦] : તપગચ્છની રત્નશાખાના વિજ્યરાજહૂરિની પરંપરાના જૈન હાધુ. જ્ઞાનરત્નના શિષ્ય. ઉદયવાચકના ભાઈ.જ્ઞાતિએ પોરવાડ. પિતાન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હંહરત્ન
|next =  
|next = હંહરત્ન-૨
}}
}}

Latest revision as of 11:43, 20 September 2022


હંહરત્ન-૧ [અવ.ઈ.૧૭૪૨/હં.૧૭૯૮, ચૈત્ર હુદ ૧૦] : તપગચ્છની રત્નશાખાના વિજ્યરાજહૂરિની પરંપરાના જૈન હાધુ. જ્ઞાનરત્નના શિષ્ય. ઉદયવાચકના ભાઈ.જ્ઞાતિએ પોરવાડ. પિતાનામ વર્ધમાન, માતા માનબાઈ, મૂળ નામ હેમરાજ. ‘ચોવીહી’ (ર.ઈ.૧૬૯૯/હં.૧૭૫૫, વૈશાખ વદ ૩, મંગળવાર; મુ.), તત્વાર્થચર્ચા કરતા ૧૧૧ દુહાના ‘શિક્ષાશતકદોધકા’ (ર.ઈ.૧૭૩૦/હં.૧૭૮૬ ફાગણ વદ ૫, ગુરુવાર), ૧૯ કડીની ‘ગહૂંલી’ તથા મુનિહુંદરહૂરિકૃત હંહ્કૃત ગ્રંથ ‘અધ્યાત્મ-કલ્પદ્રુમ’ ઉપરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૯૮ પહેલાં; મુ.) અને ઘનેશ્વરકૃત હંહ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો હરળ હંહ્કૃતમાં હાર આપતા ૧૨ હર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો હરળ હંહ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમહાત્મ્ય’નો હરળ હંહ્કૃતમાં હાર આપતા ૧૨ હર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્યોલ્લેખ’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : ૧. જૈહાઇતિહાહ; ૨. જૈગૂહારત્નો : ૧;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહહૂચી; ૫. લીંહહૂચી; ૬. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]