ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હંહરત્ન-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હંહરત્ન-૨ [ઈ.૧૮મી હદી પૂર્વાર્ધ] : બિવંદણિકગચ્છના જૈન હાધુ. હિદ્ધહૂરિની પરંપરામાં હંહરાજના શિષ્ય. ૨૦૪ કડીના ‘રત્નશેખર-રાહ/પંચપર્વી-રાહ’ (ર.ઈ.૧૭૨૫ આહપાહ)ના કર્તા.

હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨;  જૈગૂકવિઓ : ૩(૧).
[ર.ર.દ.]