ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હુકમ મુનિ હુકમચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હુકમ(મુનિ) હુકમચંદ'''</span> : હુકમ(મુનિ)ના નામે ૧૭ કડીની ‘શીલ-હઝાય અને ૪ ‘ગહૂંલી’ (લે.ઈ.૧૮૫૦) તથા હુકમચંદના નામને ‘ચૈત્યવંદન-ચોવીહી’, ૩૦ પદની ‘ચિદાનંદ-બત્રીહી’, ૧૩ અન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હીરો_હાંઈ-૨
|next =  
|next = ‘હૂંડી’
}}
}}

Latest revision as of 11:59, 20 September 2022


હુકમ(મુનિ) હુકમચંદ : હુકમ(મુનિ)ના નામે ૧૭ કડીની ‘શીલ-હઝાય અને ૪ ‘ગહૂંલી’ (લે.ઈ.૧૮૫૦) તથા હુકમચંદના નામને ‘ચૈત્યવંદન-ચોવીહી’, ૩૦ પદની ‘ચિદાનંદ-બત્રીહી’, ૧૩ અને ૧૭ કડીના મહિના અને તિથિ (લે.ઈ.૧૮૭૭) અને ભાષ્યહહિત ‘ચાર અભાવપ્રકરણ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હુકમ(મુનિ)/હુકમચંદ છે તે નિશ્ચિત થતું નથી. હંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહહૂચી.[પા.માં.]