ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુર-સુરજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુર/સુરજી'''</span> : ‘સુર’ને નામે ‘મહાવીર નિશાલ ગરણું પદ’, કોરંટગચ્છીય ‘સુરને’ નામે ૬૪ કડીની ‘વિચાર ચોસઠી’ એ જૈન કૃતિઓ, ૬ કડીની ‘કૃષ્ણવિષ્ટિ’ એ જૈનેતર કૃતિ તથા સુર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સુમતિહંસ_ઉપાધ્યાય-૨
|next =  
|next = સુર_ભટ
}}
}}

Latest revision as of 12:09, 22 September 2022


સુર/સુરજી : ‘સુર’ને નામે ‘મહાવીર નિશાલ ગરણું પદ’, કોરંટગચ્છીય ‘સુરને’ નામે ૬૪ કડીની ‘વિચાર ચોસઠી’ એ જૈન કૃતિઓ, ૬ કડીની ‘કૃષ્ણવિષ્ટિ’ એ જૈનેતર કૃતિ તથા સુરજી શાહને નામે ‘આદિત્યવ્રતકથા’ (લે.ઈ.૧૮૧૫) મળે છે. તેમના કર્તા કયા સુર/સુરજી છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]