સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ રામાનુજ/તમે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અમેરેવાળેલુંકોરુંઆંગણું તમેકંકુ-પગલાંનીભાત, નેજવેટાંગેલીટપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
અમેરેવાળેલુંકોરુંઆંગણું
અમે રે વાળેલું કોરું આંગણું
તમેકંકુ-પગલાંનીભાત,
તમે કંકુ-પગલાંની ભાત,
નેજવેટાંગેલીટપકેઠીબડી
નેજવે ટાંગેલી ટપકે ઠીબડી
ભીંજેએકભીતરનીવાત…
ભીંજે એક ભીતરની વાત…
તમારેસગપણેઅમીંમ્હોરિયા.
તમારે સગપણે અમીં મ્હોરિયા.
તમેરેચોપાટ્યુંમાઝમરાતની
તમે રે ચોપાટ્યું માઝમ રાતની
અમેઘાયલહૈયાનાધબકાર…
અમે ઘાયલ હૈયાના ધબકાર…
ઊઘડેઅંધારાંગરવાઓરડે
ઊઘડે અંધારાં ગરવા ઓરડે
સોણલાનાઊઠેરેઘમકાર…
સોણલાના ઊઠે રે ઘમકાર…
તમારાસોણામાંઅમીંમ્હોરિયા.
તમારા સોણામાં અમીં મ્હોરિયા.
અમેરેરેવાલેછબતાડાબલા
અમે રે રેવાલે છબતા ડાબલા
તમેખરિયુંનીઊડતીધૂળ,
તમે ખરિયુંની ઊડતી ધૂળ,
આંખોઅણિયાળીઅમિયલઆભલું,
આંખો અણિયાળી અમિયલ આભલું,
અમિયલધરતીનુંકૂળ…
અમિયલ ધરતીનું કૂળ…
તમારેપડછાયેઅમીંમ્હોરિયા.
તમારે પડછાયે અમીં મ્હોરિયા.
શેરીનારમનારાભેરુસાંભર્યાં,
શેરીના રમનારા ભેરુ સાંભર્યાં,
વરસ્યુંઆભઅનરાધાર;
વરસ્યું આભ અનરાધાર;
કોણેરેઆવીનેવાળ્યાંવ્હેણને,
કોણે રે આવીને વાળ્યાં વ્હેણને,
શમણાંઆવ્યાંકેસવાર?
શમણાં આવ્યાં કે સવાર?
કોણરેઊગ્યુંનેમ્હોર્યુંઆયખું!
કોણ રે ઊગ્યું ને મ્હોર્યું આયખું!
 
{{Right|[‘કવિલોક’ બે-માસિક : ૧૯૭૭]
{{Right|[‘કવિલોક’ બે-માસિક :૧૯૭૭]
}}
}}
</poem>
</poem>

Latest revision as of 05:29, 23 September 2022

અમે રે વાળેલું કોરું આંગણું
તમે કંકુ-પગલાંની ભાત,
નેજવે ટાંગેલી ટપકે ઠીબડી
ભીંજે એક ભીતરની વાત…
તમારે સગપણે અમીં મ્હોરિયા.
તમે રે ચોપાટ્યું માઝમ રાતની
અમે ઘાયલ હૈયાના ધબકાર…
ઊઘડે અંધારાં ગરવા ઓરડે
સોણલાના ઊઠે રે ઘમકાર…
તમારા સોણામાં અમીં મ્હોરિયા.
અમે રે રેવાલે છબતા ડાબલા
તમે ખરિયુંની ઊડતી ધૂળ,
આંખો અણિયાળી અમિયલ આભલું,
અમિયલ ધરતીનું કૂળ…
તમારે પડછાયે અમીં મ્હોરિયા.
શેરીના રમનારા ભેરુ સાંભર્યાં,
વરસ્યું આભ અનરાધાર;
કોણે રે આવીને વાળ્યાં વ્હેણને,
શમણાં આવ્યાં કે સવાર?
કોણ રે ઊગ્યું ને મ્હોર્યું આયખું!
[‘કવિલોક’ બે-માસિક : ૧૯૭૭]