26,604
edits
(Created page with "<poem> અમેરેવાળેલુંકોરુંઆંગણું તમેકંકુ-પગલાંનીભાત, નેજવેટાંગેલીટપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
અમે રે વાળેલું કોરું આંગણું | |||
તમે કંકુ-પગલાંની ભાત, | |||
નેજવે ટાંગેલી ટપકે ઠીબડી | |||
ભીંજે એક ભીતરની વાત… | |||
તમારે સગપણે અમીં મ્હોરિયા. | |||
તમે રે ચોપાટ્યું માઝમ રાતની | |||
અમે ઘાયલ હૈયાના ધબકાર… | |||
ઊઘડે અંધારાં ગરવા ઓરડે | |||
સોણલાના ઊઠે રે ઘમકાર… | |||
તમારા સોણામાં અમીં મ્હોરિયા. | |||
અમે રે રેવાલે છબતા ડાબલા | |||
તમે ખરિયુંની ઊડતી ધૂળ, | |||
આંખો અણિયાળી અમિયલ આભલું, | |||
અમિયલ ધરતીનું કૂળ… | |||
તમારે પડછાયે અમીં મ્હોરિયા. | |||
શેરીના રમનારા ભેરુ સાંભર્યાં, | |||
વરસ્યું આભ અનરાધાર; | |||
કોણે રે આવીને વાળ્યાં વ્હેણને, | |||
શમણાં આવ્યાં કે સવાર? | |||
કોણ રે ઊગ્યું ને મ્હોર્યું આયખું! | |||
{{Right|[‘કવિલોક’ બે-માસિક : ૧૯૭૭] | |||
{{Right|[‘કવિલોક’ બે-માસિક :૧૯૭૭] | |||
}} | }} | ||
</poem> | </poem> |
edits