સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/ક્હાન રાખે તેમ રહીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ક્હાનરાખેતેમરહીએઓધવજી, ક્હાનરાખેતેમરહીએ; કોઈદિનપે’રણહીરનેચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ક્હાન રાખે તેમ રહીએ ઓધવજી, ક્હાન રાખે તેમ રહીએ; | |||
કોઈ દિન પે’રણ હીર ને ચીર, કોઈ દિન સાદાં રહીએ. | |||
કોઈ દિન ભોજન શીરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યાં રહીએ; | |||
કોઈ દિન રહેવાને બાગબગીચા, કોઈ દિન જંગલ રહીએ. | |||
કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા, કોઈ દિન ભોંય સૂઈ રહીએ. | |||
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સુખદુઃખ સૌ સહી રહીએ. | |||
</poem> | </poem> |
Latest revision as of 09:47, 23 September 2022
ક્હાન રાખે તેમ રહીએ ઓધવજી, ક્હાન રાખે તેમ રહીએ;
કોઈ દિન પે’રણ હીર ને ચીર, કોઈ દિન સાદાં રહીએ.
કોઈ દિન ભોજન શીરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યાં રહીએ;
કોઈ દિન રહેવાને બાગબગીચા, કોઈ દિન જંગલ રહીએ.
કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા, કોઈ દિન ભોંય સૂઈ રહીએ.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સુખદુઃખ સૌ સહી રહીએ.