સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/ઉંમર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જ્યોતીન્દ્રદવેનેએકવખતપૂછવામાંઆવ્યું : “તમારીઉંમરકેટ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
જ્યોતીન્દ્રદવેનેએકવખતપૂછવામાંઆવ્યું : “તમારીઉંમરકેટલી?”
 
“સત્તોતેરવર્ષ…” તેબોલ્યા.
જ્યોતીન્દ્ર દવેને એક વખત પૂછવામાં આવ્યું : “તમારી ઉંમર કેટલી?”
“ઉંમરનાપ્રમાણમાંશરીરસારુંકહેવાય, નહીં?” પૂછનારેપૂછ્યું.
“સત્તોતેર વર્ષ…” તે બોલ્યા.
“ના, શરીરનાપ્રમાણમાંઉંમરસારીકહેવાય” તેમણેકહ્યું :“આવાશરીરેપણઆટલીઉંમરસુધીપહોંચીશક્યોછું…”
“ઉંમરના પ્રમાણમાં શરીર સારું કહેવાય, નહીં?” પૂછનારે પૂછ્યું.
{{Right|[‘પરબ’ માસિક :૨૦૦૬]}}
“ના, શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય” તેમણે કહ્યું : “આવા શરીરે પણ આટલી ઉંમર સુધી પહોંચી શક્યો છું…”
{{Right|[‘પરબ’ માસિક : ૨૦૦૬]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:35, 28 September 2022


જ્યોતીન્દ્ર દવેને એક વખત પૂછવામાં આવ્યું : “તમારી ઉંમર કેટલી?” “સત્તોતેર વર્ષ…” તે બોલ્યા. “ઉંમરના પ્રમાણમાં શરીર સારું કહેવાય, નહીં?” પૂછનારે પૂછ્યું. “ના, શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય” તેમણે કહ્યું : “આવા શરીરે પણ આટલી ઉંમર સુધી પહોંચી શક્યો છું…” [‘પરબ’ માસિક : ૨૦૦૬]