સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/લોકડિયાંને ચરણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જનસમૂહનેરીઝવીનેતાળીઓઉઘરાવનાર, સરકારીપ્રતિષ્ઠાઓનીમાન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
જનસમૂહનેરીઝવીનેતાળીઓઉઘરાવનાર, સરકારીપ્રતિષ્ઠાઓનીમાન્યતાપામનાર, લોકોમાંપોતાની‘ઇમેજ’ ઊભીકરવામથ્યાકરનાર, આકેતેસ્થાનમેળવવામાટેપડાપડીકરનાર, સાહિત્યકારનેવિશેકોઈકશુંકહેછેતોમારુંમનસાશંકબનીજાયછે. એસરસ્વતીનેચરણેબેઠોનથી, લોકડિયાંનેચરણેબેઠોહોયએવુંલાગેછે. લોકોરખેનેપોતાનાથીવિમુખથઈજાયએવોભયએનેસદાસતાવ્યાકરેછે; લોકોસાહિત્યથીવિમુખથાયએનીએનેઝાઝીચિન્તાનથી. લોકોસહેલાઈથીજેનીસાથેતાળોમેળવીનેસંમતિસૂચકમાથુંહલાવેએવાજઅનુભવનીએવાતોકરેછે.
 
{{Right|[‘પશ્યન્તી’ પુસ્તક]
જનસમૂહને રીઝવીને તાળીઓ ઉઘરાવનાર, સરકારી પ્રતિષ્ઠાઓની માન્યતા પામનાર, લોકોમાં પોતાની ‘ઇમેજ’ ઊભી કરવા મથ્યા કરનાર, આ કે તે સ્થાન મેળવવા માટે પડાપડી કરનાર, સાહિત્યકારને વિશે કોઈ કશું કહે છે તો મારું મન સાશંક બની જાય છે. એ સરસ્વતીને ચરણે બેઠો નથી, લોકડિયાંને ચરણે બેઠો હોય એવું લાગે છે. લોકો રખેને પોતાનાથી વિમુખ થઈ જાય એવો ભય એને સદા સતાવ્યા કરે છે; લોકો સાહિત્યથી વિમુખ થાય એની એને ઝાઝી ચિન્તા નથી. લોકો સહેલાઈથી જેની સાથે તાળો મેળવીને સંમતિસૂચક માથું હલાવે એવા જ અનુભવની એ વાતો કરે છે.
}}
{{Right|[‘પશ્યન્તી’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:31, 30 September 2022


જનસમૂહને રીઝવીને તાળીઓ ઉઘરાવનાર, સરકારી પ્રતિષ્ઠાઓની માન્યતા પામનાર, લોકોમાં પોતાની ‘ઇમેજ’ ઊભી કરવા મથ્યા કરનાર, આ કે તે સ્થાન મેળવવા માટે પડાપડી કરનાર, સાહિત્યકારને વિશે કોઈ કશું કહે છે તો મારું મન સાશંક બની જાય છે. એ સરસ્વતીને ચરણે બેઠો નથી, લોકડિયાંને ચરણે બેઠો હોય એવું લાગે છે. લોકો રખેને પોતાનાથી વિમુખ થઈ જાય એવો ભય એને સદા સતાવ્યા કરે છે; લોકો સાહિત્યથી વિમુખ થાય એની એને ઝાઝી ચિન્તા નથી. લોકો સહેલાઈથી જેની સાથે તાળો મેળવીને સંમતિસૂચક માથું હલાવે એવા જ અનુભવની એ વાતો કરે છે. [‘પશ્યન્તી’ પુસ્તક]