સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ફુવારા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પૃથ્વીનુંપડફાડીનેવછૂટતાગરમપાણીનાફુવારાએકુદરતનીજવલ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૃથ્વીનું પડ ફાડીને વછૂટતા ગરમ પાણીના ફુવારા એ કુદરતની જવલ્લે જ જોવા મળતી કરામત છે. ફક્ત આઈસલેંડ, ન્યુઝીલેંડ અને યુનાઈટેડ સ્ટેઇટ્સમાં જ એવા ફુવારા કાંઈક ગણનાપાત્ર સંખ્યામાં જોવા મળે છે. અત્યંત ઠંડા મુલક આઈસલેંડના પાટનગર રેક્યાવિકનાં અરધાં જેટલાં ઘરોને હૂંફાળાં રાખવાનું કામ આવા ફુવારા વાટે કુદરતે પૂરું પાડેલું ગરમ પાણી કરે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 12:36, 6 October 2022
પૃથ્વીનું પડ ફાડીને વછૂટતા ગરમ પાણીના ફુવારા એ કુદરતની જવલ્લે જ જોવા મળતી કરામત છે. ફક્ત આઈસલેંડ, ન્યુઝીલેંડ અને યુનાઈટેડ સ્ટેઇટ્સમાં જ એવા ફુવારા કાંઈક ગણનાપાત્ર સંખ્યામાં જોવા મળે છે. અત્યંત ઠંડા મુલક આઈસલેંડના પાટનગર રેક્યાવિકનાં અરધાં જેટલાં ઘરોને હૂંફાળાં રાખવાનું કામ આવા ફુવારા વાટે કુદરતે પૂરું પાડેલું ગરમ પાણી કરે છે.